WEEKLY UPADATE NEWS

Search This Website

TET EXAM Date 2022 Gujarat / TET પરીક્ષા ૨૦૨૨ સંપુર્ણ માહિતી સીલેબસ મોડેલ પેપરો TET પરીક્ષા જુના પેપરો full List

TET EXAM Date 2022 Gujarat : TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. gujarat government education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of september month. ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, TET EXAM Date 2022 ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.

tet exam 2022 application form last date,gujarat tet exam 2022 application form last date,tet exam date 2022 gujarat,tet 1 exam,ojas tet exam 2022,tet exam 2022 gujarat,tet exam date 2022 in gujarat,tet exam date 2022 application form,tet 1 exam date 2022 in gujarat,tet exam gujarat 2022,tet exam full form,gujarat tet exam date 2022,tet 1 syllabus 2022 pdf,gujarat tet exam 2022,tet exam form date 2022 બાબતે ઉમેદવારો વારંવાર પુછપરછ કરતા હોય છે.

TET EXAM Date 2022 Gujarat TET પરીક્ષા ૨૦૨૨ માહિતી

પરીક્ષાનું નામ TET પરીક્ષા ૨૦૨૨
અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાના પ્રકાર (1) TET-1 EXAM 2022
(2) TET-2 EXAM 2022
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ 17 ઓકટોબર-૨૦૨૨
ટેટ પરીક્ષાની તારીખ નોટીફીકેશન મુજબ
પરીક્ષાનો પ્રકાર ઓબ્જેકટીવ MCQ TYPE
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ http://gujarat-education.gov.in/seb/
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/
કુલ ગુણ ૧૫૦
TET પરીક્ષા ૨૦૨૨ તારીખો

TET પરીક્ષા પેટર્ન ૨૦૨૨ TET EXAM PATTERN 2022

પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.

TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.
TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.

TET EXAM 2022 TET પરીક્ષા ૨૦૨૨ સીલેબસ
TET-1 EXAM SYLLABUS 2022


TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ૩૦ ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી ૩૦ ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી ૩૦ ગુણ
વિભાગ-4 ગણિત ૩૦ ગુણ
વિભાગ-5 પર્યાવરણ ૩૦ ગુણ
કુલ ગુણ ૧૫૦

TET-1 EXAM SYLLABUS

TET-1 EXAM SYLLABUS PDF

TET-2 EXAM SYLLABUS 2022

TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.કુલ ગુણ ૧૫૦
કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ
ગુણ ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ગુણ ૨૫
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી ગુણ ૨૫
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી ગુણ ૨૫
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. ૭૫ ગુણ

TET-2 પરીક્ષાનો સીલેબસ

TET-2 EXAM SYLLABUS PDF


TET EXAM Date 2022 Gujarat
TET EXAM PREPARATION MATERIAL DOWNLOAD

મનોવિજ્ઞાન બેસ્ટ મટીરીયલમટીરીયલ PDF 76 પેજ અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Pages